fbpx
રાષ્ટ્રીય

5 દિવસમાં અમદાવાદમાં 12 થી 15 વર્ષ સુધીના આટલા બાળકોને આપવામાં આવી છે વેક્સિન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ૧ર થી ૧૪ વર્ષની વયજૂથના બાળકોને કોરોના વેક્સિનેશનના સુરક્ષા કવચથી આવરી લેવાની કામગીરીનો રાજ્યવ્યાપી પ્રારંભ પ્રાથમિક શાળાએથી કરાવ્યો છે ત્યારે અમદાવાદમાં પણ 12 થી લઈને 14 વર્ષ સુધીના બાળકોને વેક્સિન આપવામાં આવી રહી છે 5 દિવસમાં 11,574 12 થી 15 વર્ષના બાળકોને વેક્સિન લીધી છે.    ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ રાજ્યમાં આજે તા.૧૬ માર્ચ બુધવારથી આ વેક્સિનેશન કાર્યવાહીનો આરંભ તમામ જગ્યાએ થઇ ચૂક્યો છે.રાજ્યના આરોગ્ય વિભાગ પાસે આ હેતુસર કોર્બેવેક્ષ નામની રસીના ર૩.૦પ લાખ ડોઝ ઉપલબ્ધ છે.     ગુજરાતમાં આ કામગીરી અંતર્ગત ૧ર થી ૧૪ વર્ષની વયના ૨૨.૬૩ લાખ જેટલા બાળકોને કોવિડ-19 ની રસી આપવામાં આવશે   11,574 12 થી 15 વર્ષના બાળકોને વેક્સિન લીધી છે.    આજે પ્રથમ ડોઝ 12 થી 18 વર્ષના ને 440 ને આપવામાં આવ્યો    જ્યારે બીજો ડોઝ 1552 બાળકોને આપવામાં આવયો છે   અત્યાર સુધી અમદાવાદમાં 1.66 કરોડને વેક્સિન ના પ્રથમ અને દ્વિતીય ડોઝ અપાયા   80 અર્બન હેલ્થ સેન્ટર પરથી આપવામાં આવી રહી છે વેક્સિન   12,715 નાગરિકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા  

Follow Me:

Related Posts