સુરત લોકદ્રષ્ટ્રી ચક્ષુબેંક ને ૯૨ વર્ષ ના નેત્ર દાતા ગંગા બા કાપડિયા નું અર્પણ કરાયું સુરત ખાતે સસ્કૃત
રેસીડેન્સી સરથાણા જકાત નાકા વરાછા રોડ સુરત ખાતે રહેતા જયસુખભાઈ ગગજીભાઈ ના માતૃશ્રી ગામ લુવારી મોલી નું અવસાન થતા ધીરુભાઈ ઝીણાભાઈ સાવલિયા એ જાગૃતિ નેત્રદાન માટે સમજ દાખવી અને ડો પ્રફુલભાઈ શિરોયા ને જાણ કરતા નેત્ર દાન સ્વીકારવા ડો રાજકિશોર બહેરા અને દિનેશભાઈ જોગાણી એ સેવા આપી હતી.સ્વ. ગંગાબેન ગગજીભાઈ કાપડિયા ના નેત્રદાન ના સંતાનો જયસુખભાઈ ગગજીભાઈ કાપડિયા,વિઠ્ઠલભાઈ ગગજીભાઈ કાપડિયા ,દુર્લભભાઈ ગગજીભાઈ કાપડિયા ,ચંપાબેન ભૂટાભાઈ છોડવડીયા,મંજુબેન પ્રાગજીભાઈ અંટાળા ,મુક્તિબેન વિઠ્ઠલભાઈ બેડ અને પૌત્રો:ચિંતન, જતિન, મિલન, ધર્મેશ, ઘનશ્યામ, મુકેશ, નિકિતા ની ઉપસ્થિતિ મા સ્વીકારી ને દિનેશભાઈ જોગાણી સર્વો ને નેત્રદાન, ચક્ષુબેંક ની જાણકારી આપી. લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ ના પ્રમુખ કિશોર ભાઈ મગરોલિયા, ઝોન ૩ રીજીયન ચેરમેન જગદીશભાઈ બોદરા અને લોકદ્રષ્ટ્રી ચક્ષુ બેંક ના ટ્રસ્ટ્રી ઓ એ નેત્ર દાતા પરિવાર નો આભાર વ્યક્ત કરતા નેત્ર દાતા ને હાર્દિક શ્રધ્ધાજલી પાઠવી હતી. જીતે જીતે રક્ત દાન જાતે જાતે નેત્ર દાન સૂત્ર સાર્થર્ક કરેલ


















Recent Comments