fbpx
અમરેલી

લાઠી તાલુકા પંચાયત ના પ્રમુખ છ વર્ષ માટે સસ્પેંડ

ચુટણી ઑ જીતવા કિસાન છુ કહે અને જ્યારે દેશભર ના કિસાનો પોતાના હક માટે બાર બાર દિવસ થી ઘર થી સેકડો કી.મી દૂર દિલ્લી ની સડકો ઉપર કડકડતી ઠંડી માં ન્યાય ની લડાઈ લડી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષે કિસાનો ના વ્યાજબી આંદોલન ને ટેકો આપ્યો છે ત્યારે લાઠી તાલુકા પંચાયત ના કોંગ્રેસ પક્ષ ના નેતા હેઠળ ચુટાઈ તાલુકા પંચાયત ના પ્રમુખ બનાવેલ જનક તળાવીયા દ્વારા કિસાનો ના આંદોલન ને સહકાર આપવાના બદલે પોતાના કોઈ કૌભાંડ છુપાવવા ભાજપ ના દબાવવામાં ડરતા ડરતા લેખિત અને વિડિયો માં ખેડૂતો ના આંદોલન ને ખોટું ઠેરવી કેન્દ્ર ની ભાજપ સરકારે ખેડૂતો પાયમાલ થઈ જાય તેવા ૩ કાળા કાયદા ને યોગ્ય ગણાવ્યા છે તે ખુબજ આઘાતજનક છે ત્યારે મીડિયા અને જનતા એ પણ જાગૃત થઈ સવાલ કરવો પડશે કે ક્યૂ કૌભાંડ છુપાવવા ક્યાં ગૂન્હા થી બચવા ડરતા ડરતા બોલતા હોય એવા એવો વિડિયો પ્રસારિત કર્યો કિસાનો ના હિત વિરુધ્ધ જઈ કઈ સૌદાબાજી કરી ?

ગઈ કાલ સુધી ભાજપ ની ખોટી નીતિ રીતિ ને વખોડનાર જનક તળાવિયા ની એવિ કઈ દુખતી નમી દબાણી કે રાતો રાત કિસનો નો જનતા કોંગ્રેસ પક્ષ નો વિશ્વાસઘાત કરવો પડ્યો શું ભાજપ ના વખાણ કરવાથી કે જવાથી બધા ગુન્હા માફ થઈ જસે આ બાબતે મીડિયા ઊંડી તપસ કરે તો બધુ જ ચોકાવનારું સામે આવશે તેવું લાગી રહ્યું છે આ તકે નવા વરાએલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે.રૈયાણી એ જણાવેલ કે આગામી દિવસો માં અમારા ધારા સભ્યો તથા આગેવાનો અને પાયા ના કાર્યકરો ના સાથ સહકાર થી કોંગ્રેસ ની મજબૂત ટીમ બનાવવા માં આવશે અને બૂથ લેવલ સુધી ના પાયા ના કાર્યકરો ની જ વરણી કરવામાં આવશે

Follow Me:

Related Posts