ગારિયાધાર ના પરવડી માધવ ગૌધામ માં આશ્રિત ૫૦૦ અબોલ જીવો ને લીલો ઘાસચારો નાખી સ્વર્ગીય પિતા ને અનોખી શ્રધાંજલિ આપતા ભલાણી પરિવાર નું પ્રેરક પરમાર્થ
ગારિયાધાર ના પરવડી માધવ ગૌધામ ખાતે ૫૦૦ અબોલજીવો ને લીલો ઘાસચારો નાખી સ્વ પિતા તુલશીભાઈ દેવજીભાઈ ભલાણી ને અનોખી શ્રધાંજલિ પાઠવતા પુત્રો રમેશભાઈ ભલાણી અને અરવિંદભાઈ ભલાણી બંને ભાયો એ સ્વર્ગીય પિતા સ્વ તુલસીભાઈ ની પુણ્યસ્મૃતિ માં પી એમ ચેરીટેલબ ટ્રસ્ટ ની માધવ ગૌધામ માં જઈ ને પાંચો અબોલજીવો માટે એકદિવસીય લીલો ઘાસચારો નાખી પિતા ને અનોખી પુષ્પાજંલી પાઠવી હતી અબોલ ની મોટી માં ગણાતી સંસ્થા માધવ ગૌધામ માં આશ્રિત અબોલ જીવો ની સેવા નિહાળી ગતગદિત થતા જીવદયા ના હિમાયતી ભલાણી પરિવારે સમસ્ત માનવ સમાજ માટે પ્રેરણાત્મક પરમાર્થ કરી સ્વર્ગીય પિતા ને અનોખી શ્રધાંજલિ આપી હતી
Recent Comments