fbpx
અમરેલી

સામાન્ય બજેટ ૨૦૧૧ / રર આપદામા અવસર તરફન બજેટ છે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા ડીજીટલ બજેટને આવકારી સાસદશ્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને નાણામંત્રી નિમૅલા સીતારમણનો આભાર વ્યકત કર્યો

. આજ રોજ કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિમૅલા સીતારમણ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ સામાન્ય બજેટ ૨૦૨૧ – રર ને અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ આવકારેલ છે અને ડીજીટલ બજેટ બદલ સાસદશ્રીએ માન . પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને નાણામંત્રી શ્રીમતી નિમૅલા સીતારમણનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ છે . સાસદશ્રીએ જણાવેલ છે કે , આ બજેટ આપદામા અવસર તરફન બજેટ છે અને આ બજેટ મુખ્ય ૬ સ્તંભો ઉપર નિર્ભેર છે . ( ૧ ) સ્વાથ્ય અને કલ્યાણ ( ૨ ) ભૌતિક અને વિત્તીય પજી અને અવસરચના ( ૩ ) આકાશી ભારત માટે સમાવેશી વિકાસ ( ૪ ) માનવ પજીમાં નવજીવનનો સંચાર કરવો ( ૫ ) નવાચાર , અનુસધાન અને વિકાસ ( ૬ ) ન્યુનતમ સરકાર અને અધિકતમ શાસન આ બજેટ એવા સમયે આવી રહયુ છે જયારે દેશની જી.ડી.પી. સતત બે વખત નેગેટીવ રહી છે પરંતુ આ વૈશ્વિક મહામારીમાં સમગ્ર વિશ્વની ઈકોનોમી સાથે પણ આવું જ થયું છે . કોરોના સકટ દરમ્યાન અપૅવ્યવસ્થાની ગતીને આગળ વધારવા માટે મોદી સરકાર દ્વારા ‘ આત્મનિર્ભેર ભારત પેકેજ ‘ હેઠળ અનેક યોજનાઓ શરૂ કરાઈ છે અને આ પેકેજમાં કુલ ૨૭.૧ લાખ કરોડ રૂપિયાની સહાય કરાઈ છે . સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ આ ઐતિહાસીક ડીજીટલ બજેટના નીચે મુજબના મુખ્ય અશો અગે લોકોને ધ્યાન દોરતા જણાવેલ છે કે , જલજીવન મીશન શહેરી લોન્ચ થશે , જે અંતગૅત ૨.૮૬ કરોડ ઘરોને નળ કનેકશન આપવામા આવશે અને આ માટે પાચ વર્ષોમા ર .૮૭ લાખ કરોડ રૂપીયા ખર્ચે કરવામા આવશે . મીશન પોષણ ૨.૦ ની શરૂઆત થશે . પી.એમ. આત્મનિભેર સ્વાસ્થ ભારત યોજના શરૂ થશે . આ માટે ૬ વર્ષેમા ૬૪,૧૮૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે . સ્વાથ્ય બજેટ ૯૪ હજાર કરોડથી વધારી ૨.૨૩ લાખ કરોડ કરવામા આવ્ય . સમગ્ર દેશમા ૭૫ હજાર નવા હેલ્થ સેન્ટર બનાવવામા આવશે . ૬૦ ર બ્લોગમા ક્રિટીકલ કેર હોસ્પિટલ બનાવવામા આવશે . અત્યાર સુધીમા પાચ રાજયોમાં સીમીત ન્યુમોકોકલ વેકસીનની સુવિધા પુરા દેશમાં ઉપલબ્ધ થશે . જેનાથી દર વર્ષે ૫૦ હજાર બાળકોના મૃત્યુને ટાળી શકાશે . કવીડ વેકસીન માટે રૂા . ૩૫ હજાર કરોડની જોગવાઈ 0 6 શહેરી સ્વચ્છ ભારત મિશન ૨.૦ ( પાચ વર્ષ ) માટે પાંચ વર્ષોમાં ૧,૪૧,૬૭૮ કરોડ રૂપીયાની જોગવાઈ વાયુ પ્રદુષણની વધતી સમસ્યાને ધ્યાને લઈ ૧૦ લાખથી વધુ વસ્તિવાળા ૪૨ શહેરી કેન્દ્રો માટે ૨,૨૧૭ કરોડ રૂપીયાની જોગવાઈ ઓટોમેટેડ ફીટનેસ સેન્ટર બનાવવામાં આવશે . મેગા ઈન્વેસ્ટમેન્ટ ટેકસટાઈલ પાકૅ સ્કીમ લોન્ચ કરવામાં આવશે . જે અંતગૅત ૩ વર્ષેમા ૭ ટેકસટાઈલ પાકૅ બનાવવામાં આવશે . રેલ્વે માટે રાષ્ટ્રીય રેલ યોજના -૨૦૩૦ અને રેલ્વે માટે ૧,૧૦,૦૫૫ કરોડ રૂપીયાની જોગવાઈ પરીવહન મંત્રાલય માટે રૂા . ૧.૧૮ લાખ કરોડની જોગવાઈ મેટ્રો માટે ૧૧ હજાર કરોડ રૂપીયાનો પ્રસ્તાવશહેરી વિસ્તારમાં પબ્લિક બસની સુવિધામાં વધારો કરવા માટે રૂા . ૧૮ હજાર કરોડની જોગવાઈઆગામી વર્ષે ૮૫૦૦ કિ.મી. માગોન નિમૉણ કરવામાં આવશે . પ્રધાનમંત્રીશ્રી દ્વારા નવેમ્બર ૨૦૨૦ મા રીઈવેસ્ટ સમેલનમાં કરવામાં આવેલ જાહેરાત અન્વયે વ્યાપક રાષ્ટ્રીય હાઈડ્રોજન ઉજૉ મિશન શરૂ કરવામાં આવશે . જેનાથી હરીત ઉજૉ સ્ત્રોતોથી હાઈડ્રોજન ઉપન્ન કરવામાં મદદ મળશે . ગ્રાહક વિજળી કપની પોતે જ નકકી કરી શકશે . સરકારી બેંકોને ૨૦ હજાર કરોડ રૂપિયાની નવા વર્ષેમા મદદ ઉજજવલા યોજના અંતગૅત અત્યાર સુધીમાં ૮ કરોડ પરીવારોને લાભ મળ્યો અને હજુ ૧ કરોડ વધુ પરીવારોને જોડવામાં આવશે . 100 નવા શહેરોને પાઈપ લાઈન દ્વારા ગેસ વિતરણ સાથે જોડવામાં આવશે . ખેડુતોને ઉપજ માટે એમ.એસ.પી. થી દોઢ ગણી કિમત આપવામાં આવશે . જે અંતગૅત ૭૫ હજાર કરોડ રૂપીયા આપવામાં આવશે . કિસાન રૂણ માટે રૂા . ૧૬.૫ લાખ કરોડની જોગવાઈ ઓપરેશન ગ્રીન સ્કીમમા ટમેટા , ડુંગળી અને બટેટા ઉપરાત રર પેરીશેબલ પાકોનો સમાવેશ કરવામાં આવશે . એગ્રીકલચર ઈન્ફાસ્ટ્રકચર ફડ બનાવવામા આવશે . જે અંતગૅત ૪૦ હજાર કરોડ રૂપીયાની જોગવાઈ મચ્છી કારોબાર માટે નવા પાચ બદરગાહ ને મજુરી ૩૧ રાજયોમા વન નેશન , વન કાડૅ લાગુ . જે અંતગૅત ૭૧ કરોડ લોકોને વન નેશન , વન કાડૅ મળશે . એમ.એસ.એમ.ઈ. ની મજબુતી માટે ૧૫ હજાર કરોડ રૂપીયાન પ્રાવધાન માઈક્રો ઈરીગેશન માટે રૂા . ૫ હજાર કરોડની જોગવાઈ દરેક મજુરોને ન્યુનતમ વેતન આપવામા આવશે . ૧૦૦ થી વધુ નવા સૈનિક સ્કુલ ખોલવામાં આવશે . આદીવાસી વિસ્તારોમાં ૭૫૮ એકલવ્ય રેસીડેન્સીયલ સ્કુલ ખોલવામાં આવશે . ૧૫ હજારથી વધુ શાળાઓની ગુણવતામાં સુધારો કરવામા આવશે .0 અનુસુચિત જાતિ માટે સ્કોલરશીપ યોજના અંતગૅત રૂા . ૩૫,૨૨૯ કરોડની જોગવાઈ ઉચ્ચ શિક્ષા માટે કમીશન બનાવવામાં આવશે . ડીજીટલ પેમેન્ટની જાગૃતતા માટે ઈન્સેન્ટીવ સ્કીમની જાહેરાત . આ માટે રૂા . ૧,૫૦૦ કરોડની જોગવાઈ પ્રવાસી મજુરો માટે ખાધ્ય સુરક્ષા યોજના આવનાર જનગણના ડીજીટલ કરવામા આવશે . ઈમરજન્સી ફડ માટે રૂા . ૩૦ હજાર કરોડની જોગવાઈ ૭૫ વર્ષોથી ઉપરની ઉમર ધરાવતા સીનીયર સીટીજન કે જેવો ફકત પેન્શન અને વ્યાજ મેળવે છે તેઓને ટેકસ માથી મુકિત હાઉસિંગ લોન ઉપર ૧.૫ લાખ રૂપિયા સુધીની અતિરીક રાહત સ્ટાર્ટોઅપ માટે ટેકસની છુટ ૧ વર્ષે વધુ લબાવાઈ 0 અને સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ રૂા . ૩૪.૫૦ લાખ કરોડ રૂ.ના સવૉગી બજેટ બદલ માન . પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને નાણામંત્રી શ્રીમતી નિમૅલા સીતારમણનો આભાર વ્યકત કરેલ છે .

Follow Me:

Related Posts