અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ખાતે આજે પોલીસ વિભાગના અધિકારીઓમાં એલસીબી પીઆઈ કરમટા, એસઓજી, પીએસઆઈ મોરી અને એલસીબી પીએસઆઈ પૃથ્વીરાજસિંહે કોરોના વેકિસનેશન કરાવીને સૌને વેકિસનેશન કરાવવા અનુરોધ કર્યો હતો
અમરેલી શાંતાબા મેડિકલ કોલેજ ખાતે પીઆઈ, પીએસઆઈનું વેકિસનેશન કરાયું



















Recent Comments