ભાવનગર ઈશ્વરિયા ગામે કિશોરીઓને પોષણ માર્ગદર્શન સંકલિત બાળ વિકાસ યોજના કચેરી સિહોરના અધિકારી હેમાબેન દવેના નેતૃત્વમાં ભાવનગરના શિહોરના ઈશ્વરિયા ગામે કિશોરીઓને પોષણ માર્ગદર્શન અપાયું. આંગણવાડી કેન્દ્રોના સંચાલક અને સહાયક બહેનો સાથે ગામની કિશોરીઓ સામેલ થયેલ. Tags: Post navigation Previous Previous post: અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રતિબંધાત્મક આદેશ જારી કરાયાNext Next post: આરોગ્ય વિભાગ દ્વારા તરવડા ગુરુકુળ ખાતે ૮૫ જેટલા સંતો અને શિક્ષકોને વેક્સીન અપાઈ Related Posts ભાવનગરમાં રાષ્ટ્રીય રમત દિવસ ૨૦૨૪ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઇ ભાવનગરની શિશુવિહાર સંસ્થા ખાતે કલાકાર મહાકૂંભ યોજાયો બોટાદની મોડેલ સ્કૂલની દિવ્યાંગ વિદ્યાર્થીનીએ ગણેશ શાળા ટીમાણાની શુભેચ્છા મુલાકાત લીધી
Recent Comments