રાજુલા નગરપાલિકા ના 14 સદસ્યો પક્ષાતર ધારા હેઠળ સસ્પેન્ડ થયેલા સદસ્યો જે ફરી શરૂ કરવા હાઇકોર્ટએ કર્યો હુકમ
રાજુલા નગરપાલિકા ના 14 સદસ્યો પક્ષાતર ધારા હેઠળ સસ્પેન્ડ થયેલા સદસ્યો જે ફરી શરૂ કરવા હાઇકોર્ટ એ કર્યો હુકમ રાજુલા નગરપાલિકા માં અઢી વર્ષ પહેલાં 28 સદસ્યો માથી 27 સદસ્યો કોંગ્રેસ ના ચૂંટાય આવ્યા હતા વિહિપ ના અનાદર કરવા મામલે પક્ષાતર ધારા હેઠળ કોંગ્રેસ પક્ષ દ્વારા ફરિયાદ કરી સસ્પેન્ડ કરાવ્યા હતા આજે રાજુલા પંથક ના રાજકારણ મા સૌવ થી મોટા સમાચાર આવતા રાજકારણ ફરી ગરમાયુ છેલ્લા 3 વર્ષ મા કોંગ્રેસ શાસિત નગરપાલિકા મા 6 વખત નવા પ્રમુખ બદલાયા છે
Recent Comments