લાઠી ઇન્ચાર્જ તાલુકા મામલતદાર વી જે ડેરનું પોલિયો, શીતળા નાબુદી પછી સૌથી મોટું અભિયાન રસી કારણ.
, |
લાઠી ઇન્ચાર્જ તાલુકા મામલતદાર ની અધ્યક્ષતા માં ભાલવાવ.ધામેલ.હજીરાધાર.ભટવદર સહિત ના ગ્રામ્ય વિસ્તારો માં રક્ષાત્મક રસીકરણ અંગે સ્થાનિક સરપંચો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓ સાથે બેઠકો દેશ ના સૌથી મોટા રસીકરણ અભિયાન માં કોઈ ડર કે ભય વગર રક્ષાત્મક રસીકરણ અંગે જાગૃતિ અભિયાન લાઠી તાલુકા ઇન્ચાર્જ મામલતદાર વી જે ડેર દ્વારા અનેકો ગ્રામ્ય વિસ્તારોમાં માં સ્થાનિક અગ્રણી ઓ સાથે કેમ્પઈન માટે કવાયત જેમ પોલિયો અને શીતળા નાબુદી અભિયાન દ્વારા દેશ ને પોલિયો અને શીતળા મુક્ત કરાયું તેવી જ મુહિમ દ્વારા રક્ષાત્મક કોવિડ ૧૯ થી સુરક્ષિત કરતી રસી અંગે સર્વ ને અવગત કરતા વી જે ડેર આરોગ્ય તંત્ર સહિત સમગ્ર વહીવટી તંત્ર રસીકરણ અંગે ગ્રામ્ય વિસ્તારો માં સર્વ ના નિરામય આરોગ્ય માટે તત્પર છે ત્યારે સૌ ટકા રસીકરણ કરાવીએ નો અનુરોધ કરાયો હતો
Recent Comments