અમરેલી

દામનગર ખેડૂતોને માટી ઉપડવાની છૂટ આપો, ખેડૂતોની આવક ખેડૂતો ખુદ બમણી કરી લેશે, રાજ્ય સરકાર સમક્ષ માંગ કરતા શિયાણી. ખેડૂતોને સહાયની જરૂર નહીં સંવેદનાની જરૂર

દામનગર  ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી સમક્ષ પત્ર પાઠવી માંગ  ખેડૂતો ને માટી ઉપડવા ની છૂટ આપો ખેડૂતો ને સહાય ની નહિ સંવેદના ની જરૂર રાજ્ય સરકાર સમક્ષ માંગ કરતા બટુકભાઈ શિયાણી રાજ્ય ના મુખ્ય મંત્રી સહિત જિલ્લા કલેકટર સહિત ઉચ્ચતરિય રજુઆત કરી ખેડૂતો ની આવક બમણી કરવા માટે કોઈ સહાય ની જરૂર નથી સંવેદના દર્શાવો માત્ર માટી ઉપડવા ની છૂટ આપો કૃષિકારો પરિણામ આપો આપો લાવી દેશે માટી ઉપડવા ના નિયંત્રણ થી લાચાર ખેડૂતો પોતા ની ખેતી ની જમીન ની ફળદ્રુપતા જાળવી શકે ઓછા ખર્ચે સારી આવક મેળવે તેમાં શુ વાંધો ?માટી પુરાણ થી પરોક્ષ કે પ્રત્યેક લાભો અંગે વિસ્તૃત વાત કરતા શિયાણી એ રાજ્ય સરકાર ને વિગતે આંકડાકીય અહેવાલ સાથે રજુઆત કરી જે ખેડૂત માટી પુરે તેને વિધે બે પાંચ મણ માલ વધુ પાકે ગુણવત્તા સુધરે વગર ખર્ચે જળ સંસાધન નું કાર્ય થાય ઉત્તમ પશુ આહાર પશુ પાલન પ્રકૃતિ પર્યાવરણ ભૂગર્ભ જળ સંગ્રહ વધે ખેત જણશો ઉનાળુ પાકો તેને સંલગ્ન રોજગારી નું સર્જન પરોક્ષ કે પ્રત્યેક માટી ઉપડવા થી શ્રમિકો રોજગારી યાંત્રિક સાધનો નો વપરાશ ખેત ઉત્પાદન બજારો વાણિજ્ય વિકાસ સહેલાય થી ઘર આંગણે સિંચાઈ વીજ વપરાધ ઘટે ઓછા ખર્ચે ઓછા પાણી એ સારી ગુણવત્તા થી ખેતી માં ફળદ્રુપતા યુક્ત માટી બે પાણ ન મળે તો પણ ખેડૂતો પરિવારો ને મહેનતાણું મળી રહે માત્ર માટી ઉપડવા ની છૂટ આપવા થી અનેક વિધ સારા પરિણામો આવી શકે તેમ હોય વરસાદી પાણી સાથે  તણાઈ આવતો કાપ દર વર્ષે ખેડૂતો ને ઉપડવા ની છુટ અપાય તો ખૂબ સારા પરિણામો આવી શકે તેમ છે સરકારે માત્ર ખેડૂત સંવેદના દર્શાવી માટી ઉપડવા ની છૂટ આપવી જોઈ તેવી માંગ શિયાણી દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરાય છે

Related Posts