fbpx
અમરેલી

દામનગર શહેર માં તા૧૧/૪ થી ૨૫/૪ સુધી અનાજ કિરાણા નું બપોર ના ૨-૦૦ પછી સ્વૈચ્છિક લોક ડાઉન જાહેર

દામનગર શહેર માં અનાજ કિરાણા એસોસિએશન નો સ્વૈચ્છિક લોક ડાઉન ના નિર્ણય વધતા જતા કોવિડ ૧૯ ના સંક્રમણ ને ધ્યાને લઇ  તા૧૧/૪/૨૧ થી ૨૫/૪/૨૧ સુધી સવાર ના ૭-૦૦ થી ૨-૦૦ કલાક સુધી જ દુકાનો ખુલશે બપોર ના ૨-૦૦ વાગ્યા પછી તમામ અનાજ કિરાણા ની દુકાનો સ્વૈચ્છિક બંધ રહેવા ની સ્વૈચ્છિક જાહેરાત કરતા અનાજ કિરાણા એસોસિએશન ના અગ્રણી ઓ દ્વારા સ્વૈચ્છિક લોક ડાઉન નો સરાહનીય નિર્ણય કર્યા 

Follow Me:

Related Posts