દામનગર શહેર ની મુલાકાતે મુસ્લિમ એકતા મંચ ના અધ્યક્ષ ઇત્યાઝભાઈ પઠાણ સ્થાનિક યુવા અગ્રણીઓ સાથે પરામર્શ
દામનગર શહેર ની મુલાકાતે મુસ્લિમ એકતા મંચ ના અધ્યક્ષ ઇત્યાઝભાઈ પઠાણ પધારતા સ્થાનિક યુવકો એ ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું દામનગર ના મુસ્લિમ યુવા અગ્રણી અસલમભાઈ મોગલ મહેબૂબભાઈ ચૌહાણ સહિત ના યુવાનો સાથે મુસ્લિમ એકતા મંચ ના અધ્યક્ષ નો શિક્ષણ સંગઠન અંગે પરામર્શ
Recent Comments