સુરતમાં છેલ્લા લાંબા સમયથી નશાનો કારોબાર ઉપર પોલીસે તવાઇ બોલાવી છે ત્યારે ગઈકાલે રાત્રે મહિધરપુરા પોલીસે મુંબઈથી ડ્રગ્સનો જથ્થો લઇ આવતા એક યુવકને ઝડપી પાડયો હતો જાેકે આ યુવક પાસેથી ૧.૫૬ લાખની કિંમતનો મળી આવ્યું હતું તેની પૂછપરછ દરમિયાન મુંબઈમાં એક રીક્ષા વાળા પાસેથી લાવી પોતે તેનો ઉપયોગ કરતો હતો અને વિચાર કરતો હોવાની કબૂલાત કરતાં પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે. જાેકે, આશ્ચર્યની વાત એ છે કે આ યુવક પાસેથી ૧૫ ગ્રામથી થોડું વધુ એમડી ડ્રગ્સ ઝડપાયું છે. ૧૫ ગ્રામ સોનાની કિંમત સાથે ૧૫ ગ્રામ એમડી ડ્રગ્સની કિંમતને સરખાવતા સોના કરતાં બમણા ભાવે આ ડ્રગ્સ વેચાતું હોવાનું જાણવા મળે છે.
ગુજરાતના સુરતમાં છેલ્લા લાંબા સમયથી યુવાનો નશાના રવાડે ચડી ગયા છે અને પોતાની જિંદગી બરબાદ કરી રહ્યા છે ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા ખાસ નશાનો કારોબાર કરતા હોય તેવા લોકોને પકડી પાડવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં થોડા દિવસો થાય અને નો માલ લઈ આવતા લોકોને ઝડપવા માટે ખાસ પોલીસ તેની રચના કરવામાં આવી છે.
જ્યારે આવતી કાલે રાત્રે મુંબઇથી એક વર્ષમાં જ લઈ આવતો અને જાણકારી સુરત મહિધરપુરા પોલીસને મળી હતી અને આ જાણકારીને આધારે પોલીસે સેન્ટ્રલ બસ સ્ટેશન નજીક વોચ ગોઠવી એક યુવાનને ઝડપી પાડયો હતો જાેકે પકડાયેલા ઈશ્વરનું નામ આમિર ખાન શાહરુખ ખાન પઠાણ છે જે વિસ્તારમાં રહે છે અને ૧૫.૫૮ ગ્રામ એમડી ડ્રગ્સ મુંબઈ બોરીવલી થી એક રીક્ષા વાળા પાસેથી લઈને સુરત આવ્યો હતો.
જાે કે આ વ્યક્તિ લાંબા સમયથી આ પ્રકારે ડ્રગ્સની ની હેરાફેરી કરતો હોવાનું પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે જાેકે આ શખ્સ પોતે પણ રોજનો બંધાણી આતો અને ડ્રગ્સનું વેચાણ કરતો હોવાને લઈને પોલીસે ૧૫.૫૮ ગ્રામ ડ્રગ્સની માર્કેટ કિંમત ૧,૫૦,૦૦૦ થાય છે તે મુદ્દામાલ કબજે કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.
Recent Comments