fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષા ઉષાબેન પટેલ ના જન્મદિવસ નિમિત્તે પોરબંદર જિલ્લા અધ્યક્ષા જ્યોતિબેન મસાણી ના અધ્યક્ષ સ્થાને કીટ વિતરણ કરવામાં આવ્યું


 રાષ્ટ્ર શક્તિ એકતા મંચ પોરબંદર જિલ્લા અધ્યક્ષા જ્યોતિબેન મસાણી ના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષા ઉષાબેન પટેલ ના જન્મદિવસની ઉજવણીમાં સહભાગી બન્યા આ પ્રસંગે પોરબંદર જિલ્લાના આર્થિક રીતે પીસાયેલા વર્ગોમાં કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ઘર વપરાશની ખાદ્ય વસ્તુ આપી ને રાષ્ટ્ર શક્તિ એકતા મંચ પોરબંદર જિલ્લા એ લોકોને ઉપયોગ થવા માટે પ્રેરણાદાયક કાર્ય હાથ ધર્યું છે આ અવસરે કીટ ના દાતા પોરબંદર જિલ્લા અધ્યક્ષા જ્યોતિબેન મસાણી રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પોરબંદર જિલ્લા  પ્રમુખ અશ્વિનભાઇ મોતીવરસ પોરબંદર શહેર મહિલા મોરચા પ્રમુખ ક્રિષ્નાબેન થાનકી  તેમજ વગેરેના હોદ્દેદારો ઉપસ્થિત રહી કાર્યને સફળ બનાવ્યું છે

Follow Me:

Related Posts