અમરેલીના યુવાનો દ્વારા નિર્મિત શોર્ટફિલ્મ “TEENAGE” નું યુ ટ્યૂબ પર PRIYANSHU MANDALIYA VLOGS પરથી પ્રસારણ થનાર છે
અમરેલીના યુવાનો દ્વારા નિર્મિત શોર્ટફિલ્મ “TEENAGE” નું યુ ટ્યૂબ પર PRIYANSHU MANDALIYA VLOGS પરથી પ્રસારણ થનાર છે.પ્રિયાંશુ માંડલિયા પ્રેઝેન્ટ આ શોર્ટફિલ્મ માં એક્ટર તરીકે બંસી અધ્યારૂ,ભાવના ચોટલિયા,પ્રિયાંશુ માંડલિયા,હની સોની,કેમી માંડલિયા, ધ્વનિ અધ્યારૂ,દેવ ધામેચા અને જીગર ચિત્રોડા એ રોલ પ્લે કર્યો છે.પ્રોડ્યુસર તરિકે ઝંકૃત જીંજરીયા અને કેમેરામેન તરીકે દત્ત દેવમુરારી એ કામ કર્યું છે.જ્યારે સપોટર ટીમ તરીકે મીત સરપદડિયા,ક્રિષ્ના ચિત્રોડા,જીગર ચિત્રોડા, બંસી ચૌહાણ અને ચેતન પાઠકે સહયોગ આપ્યો હતો.મેકઅપ આર્ટિસ્ટ તરીકે ફોરમ સોની એ સેવા આપી છે. આ ”TEENAGE” સ્ટોરી એ આજ ના યુવાનો ને બોધ આપતી સ્ટોરી છે.તો તેને અવશ્ય નિહાળવી જોઈએ.
Recent Comments