fbpx
અમરેલી

દામનગર જિયો મોબાઈલ કંપની ની ગ્રાહકો સાથે છેતરપીડી જિયો કેર ખાતે ગ્રાહકો ની નારાજગી

દામનગર શહેર માં જિયો મોબાઈલ કેર સામે ગ્રાહકો માં વધતી જતી નારાજગી સ્કીમ ના નામે છેતરતા ગ્રાહકો જિયો મોબાઈલ દ્વારા તાજેતર માં લોન્સ કરેલ ફોર.જી સ્પીડ સાદા ઈંશ્યુમેન્ટ માં અડધી જીબી રેમ માં ઇન્સ્ટોલ કરેલ વિવિધ સોશ્યલ મીડિયા એપ્સ થી હેન્ક થવા થી કોઈ જાત નું કામ ન આપતા મોબાઈલ ફોન થી ગ્રાહકો છેતરાયા હોવા થી જિયો કેર ખાતે વારંવાર તકરાર ના વધતા કિસ્સા કંપની દ્વારા ઇન્સ્યુમેન્ટ ના પ્લે સ્ટોર માં ઇન્સ્ટોલ કરેલ એપ્સ અન ઇન્સ્ટોલ થતી નથી આઉટ ગોઈગ ઇન ગોઈગ કોલ સેવા બંધ ચોંટી જતા મોબાઈલ ની ઉઠતી ફરિયાદ સામે કંપની એ ઉંચા હાથ કર્યા ફોર જી સ્પીડ ના નામે સાદા ઇન્સ્યુમેન્ટ ફોન માં અડધી જીબી રેમ હોવા છતાં અસંખ્ય સોશ્યલ મીડિયા એપ્સ કંપની દ્વારા ઇન્સ્ટોલ કરી ગ્રાહકો સાથે છેતરપીડી અને વિશ્વાસ ઘાત  જિયો મોબાઈલ દ્વારા એક વર્ષ માટે દૈનિક ફ્રી નેટ એક માસ ૫૦૦ એમ બી ઇન્ટરનેટ અને કોલીગ ફ્રી એક વર્ષ સાથે ૧૬૨૫ રૂપિયા ના ઇન્સ્યુમેન્ટ માં આવતા કે જતા ફોન ઉપડતા જ  ન હોવા ની ફરિયાદો અડધી જીબી રેમ ધરાવતા સાદા ઇન્સ્યુમેન્ટ માં અનેકો સોશ્યલ મીડિયા એપ્સ કંપની દ્વારા ઇન્સ્ટોલ કરી દૈનિક નેટ અને કોલીગ ફ્રી. ની લોભામણી સ્કીમ થી ગ્રાહકો સાથે છેતરપીડી કેમ?સાદા ઇનસિમેન્ટ ની અડધી જીબી રેમ માં આટલી બધી એપ્સ ઇન્સ્ટોલ કરવા ની પણ જગ્યા ન રહે તેમાં નેટ ફ્રી અને કોલીગ ફ્રી ના બહાનાં હેઠળ જિયો કંપની એ હજારો ગ્રાહકો સાથે વિશ્વાસ ઘાત અને છેતરપીડી કરી આ સ્કીમ ના સાદા ફોન ઉપર કોઈ ફોન આવે તો ચોંટી જાય ઉપાડી ન શકાય અને કરી પણ ન શકાય છેતરપીડી નો ભોગ બનેલા ગ્રાહકો લાચાર કેર કે ડિસ્ટબ્યુટર  દ્વારા હાથ ઊંચા કરતા ગ્રાહકો માં જિયો પ્રત્યે ભારે નારાજગી ઉભી થઇ રહી છે 

Follow Me:

Related Posts