fbpx
અમરેલી

સરકારી કર્મચારીને પતિ–પત્નીનાં કેસમાં બદલી માટે ગ્રાન્ટેડ શાળાઓનાં કર્મચારીને ગણવા જીલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાની શિક્ષણમંત્રી સમક્ષ રજુઆત

ગુજરાત રાજયની અંદર સરકારી નોકરી કરતા કર્મચારીઓને પતિ–પત્નીનાં કેસમાં બદલી માટે અનુકુળતાઓ રહે તે ઉદેશથી સરકારશ્રી દ્રારા સચિવાલયો, બોર્ડ, નિગમો, કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓને આ બદલીનો લાભ આપવામાં આવે છે. જયારે સમગ્ર રાજયમાં મોટા પ્રમાણમાં ગ્રાન્ટેડ માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શાળામાં ફરજ બજાવતા કર્મચારીઓની નોકરી બદલી પાત્ર નથી હોતી ત્યારે આ વિષય જીલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાને ધ્યાને આવતા ગ્રાન્ટેડ કર્મચારીઓની પતિ–પત્નીઓના કેસમાં પ્રાયોરીટી આપવા રાજયનાં શિક્ષણમંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી છે.

Follow Me:

Related Posts