ધર્મ દર્શન

RASHIFAL,15 August 2021 / આજે તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી, જુઓ આજનો દિવસ તમારો કેવો રહેશે

આજનું પંચાંગ

વિક્રમ સંવત-ર૦૭૮, શાલિવાહન શક-૧૯૪૨,વીર સંવત-રપ૪૭, ઇસ્લામીક સંવત-૨૦૨૦, તા. ૧૫-૦૮-ર૦ર૧, રવિવાર, શ્રાવણ સુદ-૭- સ્વાતંત્ર્ય દિન, સૂર્યોદય-૬-૨૫, સૂર્યાસ્ત-૭-૧૭, જૈન નવકારશી-૮-૧૦, આજની રાશિ ઃ વૃશ્ચિક (ન.ય.), નક્ષત્રઃ વિશાખા

મેષ(અ.લ.ઈ.)ઃ-સટ્ટાકિય કાળજી રાખવી. નોકરીમાં બદલી બઢતી મળે. માનસિક ચિંતા હળવી બને. આનંદમય વાતાવરણ રહે

વૃષભ(બ.વ.ઉ.)ઃ-શારીરિક સુખ ઉત્તમ રહે. સંતાન સુખ ઉત્તમ. બુદ્ધિવિવેકથી કાર્યમાં પ્રગતિ મળે.

મિથુન(ક.છ.ઘ.)ઃ-ઇષ્ટદેવની ઉપાસનાથી મુશ્કેલીમાં રાહત, ધાર્મિક યાત્રા-પ્રવાસનો યોગ. વાતાવરમ સુમેળ રહે.

કર્ક(ડ.હ.)ઃ-વેપાર અર્તે થેયલો પ્રવાસ લાભદાયી બની રહે. આવકનું પ્રમાણ જળવાઈ રહે. અભ્યાસમાં પ્રગતિ.

સિંહ(મ.ટ.)ઃ-ધાર્મિક યાત્રા-પ્રવાસનો યોગ.કુટુંબ સુખ ઉત્તમ આરોગ્ય સુખાકારી જદ્યળવાઈ રહે. આકસ્મિક ધનલાભ બને.

કન્યા(પ.ઠ.ણ.)ઃ-માનસિક ચિંતા હળવી બને. વાહન-મકાન સુખ ઉત્તમ રહે. કુટુંબમાં શુભ પ્રસંગ આવે.

તુલા(ર.ત.)ઃ-ધંધાનું આયોજન સફળ બને. આવકનું પ્રમામ જલવાઈ રહે. ઉત્તમ સમય. આરોગ્ય સારું રહે.

વૃશ્ચિક(ન.ય.)ઃ-કાયદાકીય પ્રશ્નો હલ થાય. વારસાગત મિલકતની પ્રાપ્તિ થાય. માનસિક ચિંતા હળવી બને.

ધન(ભ.ધ.ફ.ઢ.)ઃ-રોજગારીની નવી તકો મળે. દંધાકીય નવું રોકાણ શકય બને. વાતાવરણ સુમેળ બને. અભ્યાસમાં પ્રગતિ.

મકર(ખ.જ.)ઃ-સંતાન-સંબંધી પ્રશ્નો હલ થાય. આવકનું પ્રમાણ જળવાઈ રહે. એકંદરે સમય શુભ. આરોગ્ય સારું રહે.

કુંભ(ગ.શ.સ.)ઃ-રાજકીય ક્ષેત્રે જવાબદારીમાં વધારો થઈ શકે છે. કાયદાકીય પ્રશ્નોનો હલ થાય. આરોગ્ય સુખમયી બને.

મીન(દ.ચ.ઝ.)ઃ-વિવાહ-લગ્ન સંબંધી શુભ સમય સંતાનના પ્રશ્નો હલ થાય. કુટુંબ વાતાવરણ સુમેળ રહે. નોકરીમાં બઢતી થાય.

Related Posts