અમરેલી

ચિતલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે ૭૫ સ્વાતંત્ર પર્વ ની ઉજવણી કરવામાં આવી

.વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિર ખાતે ૭૫માં સ્વાતંત્ર પર્વ  ની ઉજવણી કરવામાં આવેલ  ચિતલ ના હરપાલસિંહ સરવૈયા ના હસ્તે કરવામાં આવેલ આ તકે ખોડલધામ સમાધાન પંચના મનુભાઈ દેસાઈ અગ્રણી ઉદ્યોગપતિ લાલભાઈ દેસાઈ, કાળુભાઈ ધામી, વેપારી મંડળ ના પ્રમુખ સુખદેવસિહ સરવૈયા, અનુભાઈ માવાણી, જગદીશભાઈ મોદી, ફાગણીયા  ફોજી અનિલભાઈ ડેર, હાજર રહેલશાળા ના વિદ્યાથીઓ  દ્વારા સંકૃતિક કૃતિ રજુ કરેલ કવિ કનવરે કાવ્ય પાઠ કરી  સહુ ને આવકારેલ આર.આર.એસ.ના ધર્મ જાગરણ ના સંયોજકે પોતાનું વ્યકતવ્ય આપેલ કાર્યક્રમ નું સંચાલન સંસ્થાના પ્રમુખ ઇતેશ ભાઈ મહેતા એ કરેલ એને આભાર વિધિ બિપીનભાઈ દવે કરેલકાર્યક્રમ ને સફળ બનાવવા માં  પ્રધાનાચાર્ય દિવ્યેશ ભાઈ બોદર , હસમુખભાઈ મોણપરા, જહમત ઉઠાવેલ

Follow Me:

Related Posts