અમદાવાદ ગણેશ ચતુર્થી નિમિત્તે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા ગણેશ-ગાયત્રી યજ્ઞમાં ૧૦૮ લાડુ, ગાય ના ધી અને ઔષધીય યુક્ત હવન સામગ્રી વડે ૐ એક દન્તાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દન્તિ પ્રચોદયાત્ ગણેશ- ગાયત્રી મંત્રો, મહામૃત્યુંજય મંત્ર,કોરાના નાબૂદી ના મંત્રોચ્ચારની આહુતિઓ અપાઈ તેમજ સૌને સદબુદ્ધિ ઉજ્જવળ ભવિષ્ય નિરામય જીવનની પ્રાપ્તિ અર્થે આહુતિઓ પ્રદાન કરી પ્રાર્થના કરવામાં આવી હતી
અમદાવાદ ગાયત્રી પરિવાર દ્વારા કોરોના નાબુદી માટે યજ્ઞ આહુતિ


















Recent Comments