અમરેલીના સુપ્રસિઘ્ધ એજન્લ સિનેમાના આંગણે બુધવારે ગુજરાતી ચલચિત્ર ભભધુંઆધારભભના કલાકાર મલ્હાર ઠાકર, હિતેનકુમાર, નેત્રિ ત્રિવેદી તેમના સહકલાકારો સાથે ઉપસ્થિત રહેશે.
તદ્ઉપરાંત યુવા સરકાર ફેઇમ હર્ષલ માંકડ પણ સાથે જોડાશે અને તમામ કલાકારો એન્જલ સિનેમામાં દર્શકો સાથે ફિલ્મ નિહાળશે. તેમ એન્જલ સિનેમા દ્વારા જણાવવામાં આવેલ છે.
Recent Comments