કરુણાનિધાન અયોધ્યાનાથ ભગવાન શ્રી સીતારામજી તથા પ્રાતઃ સ્મરણીય અમારા સદ્ ગુરુ પરમાત્મા શ્રી ઘનશ્યામદાસજી મહારાજશ્રી ની અહર્નિશ કૃપા થી આસો સુદ અગિયારસ તા. ૧૬/૧૦/૨૦૨૧, ને શનિવાર ના રોજ પ્રાતઃ વંદનીય સદ્ ગુરૂ પરમાત્મા શ્રી ઘનશ્યામદાસજી મહારાજશ્રી ના પ્રાગટ્ય દિન પ્રસંગે બાબરા મેઈન બજાર સ્થિત શ્રી રામજી મંદિર ના જીણોધ્ધાર નિમિતે ભગવાન શ્રી હનુમાનજી અને શ્રી ગણપતિજી ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યજ્ઞ તથા મર્કેન્ડ પૂજા અને ભગવાન શ્રી સીતારામજી અને ભગવાન શ્રી ઘનશ્યામદાસજી મહારાજ શ્રી ને છપ્પનભોગ ધરવાનું આયોજન કરેલ .
સદગુરુ પરમાત્મા શ્રી ઘનશ્યામદાસજી મહારાજશ્રી નો પ્રાગટ્ય મહોત્સવ,માર્કન્ડેય પૂજા, મૂર્તિ પ્રતિષ્ઠા, યજ્ઞ, છપ્પનભોગ

Recent Comments