અમરેલી સાવરકુંડલા માર્કેટ યાર્ડ શીંગથી છલોછલ.!!! અધધધ ૩૦ હજાર મણની આવક..!! જૂઓ આ દિવાળીનાં તહેવારની અસર. આજે રોકડાં હાથમાં આવે તો આ દિવાળીનાં દિવસોમાં કામ આવે કદાચ એટલે જ આટલી અધધધ શીંગની આવક થઈ હશે..!! સાવરકુંડલા માર્કટ યાર્ડમાં એક જ દિવસમાં દિવાળીનાં તહેવારના કારણે 30 હજાર મણની આવક..!! બિપીન પાંધી Tags: Post navigation Previous Previous post: આલિયાએ ૨ વર્ષમાં જે કર્યું તે હું ૫૦ વર્ષ થયા છતાં પણ નથી કરી શક્યો : મહેશ ભટ્ટNext Next post: સાવરકુંડલા નાગરિક સહકારી બેંક ખાતેદારોનાં હિત માટે સદાય કાર્યરત બેંક..સિનિયર સિટીઝનનાં હિતોનું રક્ષણ કરવા સતત પ્રતિબદ્ધ Related Posts કથીવદર ગામે વરસાદી નુકસાનનું નિરીક્ષણ, પ્રભાવિત વિસ્તારની મુલાકાત લઈ તાત્કાલિક કાર્યવાહી માટે સૂચનાઓ અમરેલી જિલ્લા માં ગૌ સંવર્ધન સેલ ની બેઠક મળી ૭૬મો વન મહોત્સવ “ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશ”
Recent Comments