fbpx
અમરેલી

શ્રમ કરવા માં શરમ શેની ? આધુનિક ભારત ની દુર્ગા પ્રયદર્શની ઇન્દિરા ગાંધી ની અપાર નિર્ણય શક્તિથી મંત્રણાના મેજ પર બે સપ્તાહ માં નીચી મુંડીએ ઝુલ્ફીકાર ને ઝુકાવેલ સ્ત્રી શક્તિ ઇન્દિરા ગાંધી નિર્વાણ દિન

પુરુષો માં દ્રષ્ટિ હોય છે સ્ત્રી ઓમાં અંતરદ્રષ્ટિ હોય છે આવી અંતરદ્રષ્ટિ ધરાવતા દેશ ના પ્રથમ સ્ત્રી પ્રધાન મંત્રી દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર પ્રિયદર્શની ઇન્દિરા ગાંધી નિર્વાણ દિન ૩૧/૧૦/૮૪ આધુનિક ભારતની દુર્ગા-ઈન્દીરાજી પ્રિયદર્શની ગાંધી ને ચળવળો બાલ્ય કાળ વચ્ચે પ્રત્યેક ગતીવિધી ઓના અનુભવો થકી મળી પોતામાં રાષ્ટ્ર માં નવી ચેતના પ્રગટાવનાર ભારત ના પ્રથમ મહિલા પ્રધાન મંત્રી સ્વ પ્રિયદર્શની ના અનેક ઉદાહરણો છે દેશ ના ત્રીજા પ્રધાનમંત્રી સ્ત્રી રત્ન  ઇંદિરા ગાંધી સમગ્ર વિશ્વમાં વિચક્ષણ મુત્સદ્દી તરીકે મેળવેલ સિધ્ધી લોકશાહી પ્રણાલી હેઠળ પ્રસ્થાપિત પ્રધાન મંત્રી ખુબજ શક્તિશાળી રહ્યા  તેમનું બાળપણનું લાડકું નામ પ્રિયદર્શિની જન્મ ઈ.સ ૧૯૧૭ ના ૧૯ મેના દિવસે થયો માતાનું નામ કમલાદેવી નહેરૂ પિતાનું નામ જવાહરલાલ નહેરૂ જન્મ અલ્હાબાદના માનદભવનમાં થયો તેજસ્વિતા સંકલ્પબળ અને સાહસ તમને વારસામાં મળ્યા હતા દાદા મોતીલાલ નહેરૂ એક કુરાળ વકીલ હોવા છતા દેશસેવાને મહત્વ નું ગણી અને પિતા જવાહરલાલ નહેરૂ મહાન સ્વાતંત્ર્ય સૈનિક અને તેમનું લોહી એટલે આધુનિક ભારતની દુર્ગા ઇન્દિરાગાંધી એ ઇતિહાસમાં પોતાનું સ્થાન આપમેળે ગુણવતાના ધોરણે સ્થાપિત કર્યું  તેમણે પોતાનું શિક્ષણ અલગ અલગ સ્થાને મેળવ્યું  મેટ્રિકયુલેશન પુના ત્યાર બાદ ગુરૂદેવ ટાગોર સ્થાપિત શાંતિનિકેતન પણ મેળવ્યુ જ્યા કડક શિસ્ત પાલન સાથે જીવન પથ પર સફળ થવાના પાઠ શિખવવામાં આવે છે તે શાંતિનિકેતનમાં કેળવણી ઇંદિરાગાંધી પોતે પાલન કરેલ શ્રમ કરવામાં શરમ શેની ? ત્યાર બાદ ઉંચ કેળવણી માટે ઇંગ્લેન્ડ સ્વિટઝરલેન્ડ ની ઓકસફર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ ૧૯૪૧ માં ફિરોજ સાથે લગ્ન હતા લખનૌ માં પ્રથમ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે પસંદગી થતા સખત પરિશ્રમ દ્વારા લોકોની અપેક્ષા સંતોષવા પ્રબુદ્ધ નેતા તરીકે ઉભરી આવ્યા ૧૯૬૬  શાસ્ત્રીજી ના તાશકંદ માં અવસાન બાદ સંસદીય પક્ષ ના નેતા તરીકે ચૂંટાઈ દેશ ના પ્રથમ મહિલા પ્રધાન મંત્રી બન્યા પ્રબુદ્ધ અખબાર નેશનલ હેરલ્ડ નામનું સામાયિકનું તંત્રીપદ સંભાળ્યુ હિંદછોડોની ચળવળ ચાલુ હતી તે રાજકિય આંદોલન ના રંગેરંગાયેલા  નવદંપતિ ને  અંગ્રેજોએ આપેલ ૧૩ માસ ની જેલની સજા ભોગવી ને પ્રતિજ્ઞા કરેલ મહાન લોકશાહી ભારત દેશના દેશ ખાતર પ્રાણ ન્યોછાવર કરનાર નેતા નવ યુવાનો માટે આદર્શ પ્રેરણા બન્યા  પ્રથમ મહીલા વડાપ્રધાન  દેશ માટે કુરબાન થયા નું માન મેળવ્યું ભારત ના નવસર્જન નો ઇતિહાસ પોતા પુર્વજો રચીત હોવાથી તમામ ને સંતોષવા માંડી લોકનેતા તરીકે સ્વબળે ઉભરી આવ્યા પોતાની સંકલ્પ શકિત અને સખત પરિશ્રમી સ્વભાવ વડે સૌને પ્રભાવિત કરનાર ૧૯૭૧ માં બે અઠવાડિયા ચાલેલા યુધ્ધ પાકિસ્તાની સેનાને આ રણચંડી દુર્ગાએ તેમાના માં રહેલ શક્તિથી મંત્રણાના મેજ પર નીચી મુંડીએ લાવી ઝુલ્ફીકાર ને ઝુકાવેલ જટિલ સમસ્યાનો સફળતા પૂર્વક અંત લાવવાની કુનેહથી નેતાગીરીના ગુણસિધ્ધ કરીને મુત્સદી તરીકે વૈશ્વિક છબી બન્યા  લાંબુ જીવવામાં મને સહેજપણ રસ નથી તેવું કહેતા રહેતા પ્રયદર્શની એ રાષ્ટ્રની સેવામાં જીવન સમર્પિત કર્યું તા ૩૧/૧૦/૮૪ ના રોજ ઇંદિરાજીનો અચાનક અંત આવ્યો  તેમની હત્યાથી દેશને શોકાતુર બની ગયો ઇંદિરાજીને સમગ્ર વિશ્વ ના શાશકો શક્તિશાળી કહેતા અને ભારત દેશ કોઈ પણ નાગરિક કોઈ પણ દેશમાં પ્રવાસે હોય તો તેમને પણ શક્તિશાળી દેશ ના નાહરિક તરીકે નું ગૌરવવિત કરતું માન સન્માન પ્રાપ્ત થતું  આધુનિક ભારત ની દુર્ગા ના નેતૃત્વ નો પ્રભાવવસમગ્ર વિશ્વના નેતા ઓ સુધી વર્તાતો હતો  લોકો કહેતા કે ભારતવાસી છે તેમની સંકલ્પ શક્તિ સાહસ અને ગજબની નિર્ણય શક્તિ સદાય લોક હૃદયમાં અમર છે અને રહેરો તેમના જીવન કવન અને મુસ્તદી નિર્ણય શક્તિ સમગ્ર જગત માટે પ્રેરણાત્મક છે દેશ માટે તેમનું બલિદાન યુગોયુગાંતર અમર છે 

Follow Me:

Related Posts