ફેશન કા હે યે જલવા : હાેઠ પર લિપસ્ટીક નહીં હીરા લગાવ્યા, ડેમ સ્યાેર તમે :આવી લીપ આર્ટ તાે ક્યારેય જાેઈ નહીં હાેય
મહિલાઓ સુંદર દેખાવા માટે અવ નવા નુસખાઓ કરતી હાેય છે. જુદા-જુદા પ્રકારની અાર્ટ, ટેટૂ વગેરે મહિલાઅાેઅે દાેરાવેલા જાેવા મળે છે પરંતુ ટેટૂ વગેરે હવે જૂના થયા છે કેમ કે, હવે મહિલાઅાે લીપ અાર્ટ કરાવી રહી છે. તમે અનેક લીક આર્ટ જાેઈ હશે પરંતુ આવી લીપ આર્ટ ક્યારેય નહીં જાેઈ હાેય.
અા મહિલાઅાે 100થી વધુ હીરાથી લીપ અાર્ટ તૈયાર કરી છે. અા અનાેખાે એક રેકાેર્ડ જ કહી શકાય. જેથી લીપ પર હીરા જડવામાં આવતા આ રેકાેર્ડ ગિનિસ બુકમાં નાેંધાયાે છે.
દુનિયાની સાૈથી માેંઘી આ લીપ અાર્ટ છે. અાેસ્ટ્રેલિયાની રાેસેનડાેર્ફ ડાયમંડ જ્વેલર્સ માેડલના હાેઠ પર 3.78 કરાેડ રુપિયાના હીરા હાેઠ પર લગાવ્યા છે. જેથી માેંંઘી લીપ અાર્ટ તરીકે ગિનિઝ બુકમાં નામ પણ નાેંધવામાં અાવ્યું છે. છે ને અજબ શાેખ લાેકાેના.
જાે કે અે માટે પહેલા બ્લેક લિપસ્ટીક હાેઠ પર લગાવી અને માેડલના હાેઠ પર 22.92 કેરેટના 100થી વધુ હીરાઅાેનાે શણગાર કર્યાે. હાેઠ પર લિપસ્ટીક નહીં હીરા લાગ્યા છે. આ પ્રકારની ફેશન હવે માર્કેટમાં પણ જાેવા મળે તાે નવાઈ નહીં કેમ કે, આ પહેલા જીભ અને હાેઠ પર જુદી-જદી આર્ટ જાેવા મળતી હતી પરંતુ હવે હીરા પણ જાેવા મળી શકે છે.
Recent Comments