દામનગર કે કે નારોલા પ્રાથમિક શાળા નં-૩ નયન રમ્ય બાંકડા મુકતા વિધાર્થી ઓમાં ખુશી વ્યાપી
દામનગર શહેર ની કે કે નારોલા પ્રાથમિક શાળા નંબર ૩ માં શાળા પરિવાર તરફ થી નયન રમ્ય બાંકડા શાળા સ્કૂલ માં મુક્યા વિદ્યાર્થી ઓ માટે શાળા સ્ટાફ દ્વારા સુંદર સુવિધા કરતા વિદ્યાર્થી ઓમાં ખુશી વ્યાપી ગઈ
Recent Comments