*NIAમાં જોડાવવાની સુવર્ણ તક*
હાલમાં NIA માં ખૂબ જમોતી ભરતી ની જાહેરાત થઈ છે . જેમાં દરેક ઉમેદવાર પોતાની લાયકાત મુજબ અરજી કરી શકશે . અને નૌકરી મેળવી પણ શકશે .
*શિક્ષણ*
આ ભરતીમાં સ્નાતક સુધીનો અભ્યાસ ક્રમ જરૂરી કરવામા આવેલો છે .
*અનુભવ*
ભરતીમાં વધુમાં વધુ બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે તેમજ જો જે વ્યક્તિને અનુભવ હશે તેની પ્રધાન્ય આપવામાં આવશે
*પગાર*
આ ભરતીમાં પગાર સરકારી પગારધોરણ પર આધાર રાખે છે *વિગતો*
*જગ્યા*
આ ભરતીમાં 67 કરતા વધારે જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે .
*વય મર્યાદા-*
આ ભરતીમાં દરેક પોસ્ટ માટે અલગ-અલગ વય મર્યાદા રાખવામાં આવેલી છે
*અરજી કરવાની રીત*
આ ભરતીમાં ઓફલાઇન અરજી કરવામાં આવશે
*અરજી માટે અંતિમ તારીખ*
આ ભરતીમાં 7-4-2022 ના રોજ અરજી ની અંતિમ તારીખ આપવામાં આવેલી છે .
*અભ્યાસ*
હાલમાં દરેક પોસ્ટ માટે અલગ અલગ અભ્યાસ ક્રમ જરુરી કરવામાં આવેલો છે .
*અરજી ફી*
આ ભરતી માં કોઈ ઓણ પ્રકાર ની અરજી ફ્રી રાખવા માં આવેલી નથી .
Recent Comments