દામનગર આંગણવાડી કેન્દ્ર ૯૯ ખાતે પાપા પગલી પ્રોજેકટ અંતર્ગત શિક્ષણ કાર્ય શરૂ

દામનગર સંકલિત મહિલા અને બાળ વિકાસ વિભાગ ના આઈ સી ડી એસ દ્વારા પાપા પગલી પ્રોજેકટ અંતર્ગત મહિલા અને બાલ વિકાસ વિભાગ અંતર્ગત પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત બાળકો પૂર્વ પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યા છે દામનગર આંગણવાડી વર્કર વંદનાબેન સોલંકી દ્વારા આંગણવાડી કેન્દ્ર ૯૯ ખાતે પાપા પગલી પ્રોજેકટ અંતર્ગત શિક્ષણ કાર્ય શરૂ કરાયું આંગણવાડી ના બાળકો ખુશી સાથે પાપા પગલી પ્રોજેકટ અંતર્ગત આંગણવાડી કેન્ડ ૯૯ દ્વારા આનંદિત માહોલ માં રમતગમત સાથે અભ્યાસ કરતા બાળકો
Recent Comments