IPL નો આજથી આંગાઝ સટ્ટા બજારો આજથી સક્રિય બનશે, Satudi આવ જ્યોતિષઆચાર્યના શરણે
ઇન્ડિયન પ્રીમિયર લીગનો આજથી આગાઝ થઈ ગયું છે. સાંજે 7:30 વાગે વાનખેડે સ્ટેડિયમ થી આઈપીએલની શરૂઆત થવા જઇ રહી છે ત્યારે કોરોના જેવી સ્થિતિ કાબુમાં આવ્યા બાદ આ વખતે આઈપીએલનો ચાર્મ લોકોની અંદર જોવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ છેલ્લી આઈપીએલની બીજી સીઝન હતી તેમાં અને અત્યારે ઘણા મોટા ફેરફારો ટીમો અને કેપ્ટન ની અંદર કરવામાં આવ્યા છે જેથી લોકોનો ઉત્સાહ પણ વધ્યો છે. ત્યારે આઈપીએલ સટ્ટાબજાર પણ સક્રિય બનશે. સટ્ટા બજાર માં આજે મોટા દાવ ખેલવામાં આવશે. આઈપીએલ ટી ટ્વેન્ટી ની અંદર સટ્ટા બજાર સાથે જોડાયેલા સટ્ટોડિયાઓ જ્યોતિષ નો પણ સહારો લેતા હોય છે. જ્યોતિષ ના કહેવા પ્રમાણ છે તેઓ સટ્ટો પણ લગાવતા હોય છે. તેમાં પણ અલગ અલગ ભાવ સટ્ટો બોલાતો હોય છે ત્યારે આજે સાંજે સાડા સાત કલાકે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની શરૂઆત થવા જઇ રહી છે. ગુજરાતની આ વખતે નવી ટીમનો ઉમેરો થયો છે જેમાં બે ગુજરાતી ખેલાડીઓ ટી20 વર્લ્ડકપની ટીમના કેપ્ટન બન્યા છે તેથી ગુજરાતમાં પણ તેને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ક્રિકેટ ફેન્સમાં આ ઉત્સાહ આ વખતની સિઝનમાં જોવા મળ્યો છે.
Recent Comments