*PM વય વંદના યોજના*
હાલમાં જો તમે અત્યાર સુધી પીએમ વય વંદના યોજનાનો તમે લાભ લીધો ન હોઈ તો જલ્દી કરો. હાલમાં સરકારે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ‘PM વય વંદના યોજના’ ચાલુ કરવામાં આવી છે
*આ માટે સમયગાળો કેટલો લાંબો*
હાલમાં વૃદ્ધોને તેમના જીવનના નિર્ણાયક તબક્કે આર્થિક રીતે આત્મનિર્ભર બનવા માટે પ્રધાનમંત્રી વય વંદના યોજના શરૂ કરાઈ છે. જેમાં તેની અવધિ 31 માર્ચ, 2020 સુધી હતી, જેમાં તેને માર્ચ, 2023 સુધી લંબાવી શકે છે. *આનાથી કોને ફાયદો થશે* હાલમાં આ યોજનામાં જોડાવા માટેની લઘુત્તમ વય 60 વર્ષ છે. જેમાં 60 વર્ષ કે તેથી વધુ વયના તમામ નાગરિકો તેમાં રોકાણ કરવાની આશા રાખે છે
.
*એલઆઈસીને જવાબદારી મળી છે*
જો કે આ સ્કીમમાં વ્યક્તિ વધુમાં વધુ 15 લાખ રૂપિયા નું રોકાણ કરે છે. આ યોજનાના સંચાલનની જવાબદારી જીવન વીમા નિગમ ને સોંપાઈ છે. આ યોજનમાટે સારું પેશન ની રકમ નું રોકાણ કરવું પડશે અને પછી તમે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક પેન્શનનો વિકલ્પ પસંદ કરી શકો છો.
*વાર્ષિક પેન્શન કેટલું મળી શકે*
આ યોજના મુજબ, દર મહિને 1000 રૂપિયાના પેન્શન ના આધારે 1,62,162 રૂપિયાનું ખૂબ ન મોટું રોકાણ કરવું જોશે.
Recent Comments