સાપ્તાહિક અખબારથી પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીનો શુભારંભ કરી ઇલેક્ટ્રોનિક મીડિયામાં સેવા આપતા ફારૂક કાદરી 36 વર્ષ પૂર્ણ કરી 37 માં વર્ષમાં પ્રવેશતા શુભેચ્છકો દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે છેલ્લા 17 વર્ષથી અમરેલી જિલ્લાના પ્રાણપ્રશ્નોને વાચા આપીને પત્રકારત્વ ક્ષેત્રે હરણફાળ ભરેલા ફારૂક કાદરી સાવરકુંડલા સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ પદે પણ સેવા આપી ચુક્યા છે સાપ્તાહિક અખબારથી પત્રકારની કારકિર્દીનો આરંભ કરીને અમરેલી જિલ્લાના અવધ ટાઈમ્સ, અમરેલી એક્સપ્રેસ, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર જેવા નામાંકિત અખબારોમાં રિપોર્ટિંગ કરીને જી.એસ.ન્યુઝ, એબીપી અસ્મિતા બાદ હાલ દેશભરમાં લોકપ્રીય બી.બી.સી.ન્યુઝ સાથે ગુજરાત રાજ્યમાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં અભિગમથી અવ્વલના નીર્ધાર સાથે આરંભ થયેલી ગુજરાત 1st ન્યુઝ ચેનલમાં અમરેલી જિલ્લામાં રિપોર્ટર તરીકે સેવા આપતા ફારૂક કાદરીએ ગામડાઓની વ્યથા હોય કે જિલ્લાની સમસ્યા પણ કેમરા અને કલમ થકી દરેક મોરચે સફળ સાબિત થયેલા ફારૂક કાદરીને જન્મદિવસના અવસર પરરાજકીય, સામાજિક,અને શૅક્ષણિક સંસ્થાઓ અને વિશાલ મિત્ર વર્તુળ દ્વારા શુભેચ્છાઓ 98795 60160 પર પાઠવી રહ્યા છે
સાપ્તાહિક અખબારથી પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીનો શુભારંભ કરી ઇલેક્ટ્રોનિક મીડિયામાં સેવા આપતા ફારૂક કાદરી 36 વર્ષ પૂર્ણ કરી 37 માં વર્ષમાં પ્રવેશતા શુભેચ્છકો દ્વારા અભિનંદનની વર્ષા

Recent Comments