લાઠી શહેર માં વિશ્વ વિધાલય બ્રહ્માકુમારી કેન્દ્ર- લાઠી દ્વારા “આત્મનિર્ભર કિસાન અભિયાન” નો શુભારંભ

લાઠી શહેર માં વિશ્વ વિધાલય બ્રહ્માકુમારી કેન્દ્ર- લાઠી દ્વારા “આત્મનિર્ભર કિસાન અભિયાન” નો શુભારંભ કરાયો. જેમાં અમરેલી જીલ્લા આરોગ્ય સમિતિ ના ચેરમેન કંચનબેન ડેર, જિલ્લા ભાજપ અગ્રણી જીતુભાઇ ડેર, જિલ્લા પંચાયત સભ્ય ભરતભાઈ સુતરિયા તેમજ બ્રહ્માકુમારી ગીતાદીદી, ચંપાદાદી, રાજુભાઇ રિઝિયા, લાઠી પાલિકા ના ભરતભાઇ પાડા ભાલાળા સાહેબ તેમજ મોટી સંખ્યા માં સરપંચશ્રી , આગેવાનો સાથે હાજરી આપી હતી
Recent Comments