અમરેલી

બગસરા બાળ કેળવણી મંદિર ખાતે રાજકોટ રચનાત્મક સમિતિ પ્રેરિત વિના મૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર શરૂ ગિષ્મ માં હિમાલય જેવો હેત

બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત બાળ કેળવણી મંદિર ખાતે રાજકોટ રચનાત્મક સમિતિ પ્રેરિત વિના મૂલ્યે છાસ કેન્દ્ર શરૂ કરાયું ગરીબ ગુરબા શ્રમિક પરિવારો માટે આશીર્વાદ રૂપ વિના મૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર ગિષ્મ માં હિમાલય જેવો હેત અસહ્ય ગરમી માં રાજકોટ રચનાત્મક સમિતિ પ્રેરિત અને વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત બાળ કેળવણી મંદિર ખાતે વિના મૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરાયું છે જરૂરિયાત મંદ પરિવારો ને સંપૂર્ણ વિના મૂલ્યે છાસ વિતરણ કરાય રહી છે

Related Posts