સૌરાષ્ટ - કચ્છ

મેંદરડા પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા પુરુષ અને ત્રણ મહિલા સામે મારામારી કરવા બાબતે ફરિયાદ નોંધાઇ

મેંદરડા પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી ગીરીશભાઈ પાલા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે આ કામના આરોપી ચાર અજાણ્યા પુરુષ અને ત્રણ અજાણી મહિલાઓ દ્વારા રિસોર્ટમાં રોકાયેલા હોય તેમને એક ધમાલ નૃત્યનું આયોજન કરેલું હોય જેથી એક આરોપી ફરિયાદીને કહેલ કે તમારે ધમાલ નૃત્ય જોવું હોય તો કૃત્ય કરનાર નિફ્ટીના 600 રૂપિયા આપવા પડશે જે વખતે ફરિયાદી નૃત્ય જોવાના પાડેલ હોય અને ફરિયાદી ના પૈસા આપેલ હોય ફરિયાદી તથા તેમની સાથે રહેલા જમી લીધા બાદ ધમાલ નૃત્ય જોવા બેસી જતા આ કામના આરોપીઓ પૈકી એક આરોપીએ યાદી તથા તેની સાથે તે જવાની ના પાડી રિસોર્ટ ના જતા રહેવાનું કહી ફરિયાદી સાથે બોલાચાલી કરી ઝઘડો કરી ફરિયાદીના દીકરા અને તેમની પુત્રવધુને સાથે મારામારી કરી અને છેડતી કર્યા હોવાની એક પોલીસ ફરિયાદ મેંદરડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે પોલીસે હથિયાર ધારણ કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા બાબતે ફરિયાદ ચાર અજાણ્યા પુરૂષ તથા ત્રણ અજાણી મહિલા વિરુદ્ધ દાખલ કરી આગળની તપાસ ચલાવી રહી છે

Related Posts