અમરેલી

નેત્રરક્ષા અભિયાન ચક્ષુદાતા સ્વ રાહુલભાઈ રાબડીયા સદેહ દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ જીવંત પર્યન્ત વિચારો રૂપે સદાકાળ જીવંત ચક્ષુદાન કરી અંધત્વ નિવારણ નો સુંદર સદેશ આપ્યો

લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજીતત્રીઅઠવાડિક નેત્રસુરક્ષા  અભિયાન દ્વારા ચક્ષુદાતા સ્વ રાહુલભાઈ રાબડીયા ને પ્રથમ માસિક પુણ્યતિથિ એ પુષ્પાજંલી અર્પણ કરાશે ચક્ષુદાતા સ્વ. રાહુલભાઇ પંકજભાઈ રાબડીયા સદેહ દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ સદગત ની ચક્ષુદાન ની મુહિમ જીવંત પર્યન્ત વિચારો રૂપે સદાકાળ જીવંત બની રહેશે રાહુલભાઈ રાબડીયા ની પ્રથમ માસિક પુણ્યતિથી નિમિત્તે છભાડીયા ગામ માં તા. ૧૩/૬/૨૨ સવારે ૭-૦૦ થી ૧૧-૦૦ અને ૧૪/૬/૨૨ સાંજે ૪-૦૦ થી ૮-૦૦  ના રોજ કેમ્પ રાખેલ છે.સ્થળ:- પ્રાથમિક શાળા, છભાડીયા.કાર્યક્રમો:-નેત્ર નિદાન, જરૂરિયાતમંદ દવા-ટીપા , નેત્રદાન, રક્તદાન, અંગો ના દાન આપવા લેવા માટે ની માહિતી, આંખ ના ઓપરેશન અંગે ની માહિતી, ડાયાબિટીસ, બ્લપ્રેશર નિદાન અને માહિતી, શાળા ના વિદ્યાર્થી ઓ ને વિના મૂલ્યે ચશ્મા નું વિતરણ. દરેક ગામ જનો ને આ સેવા નો લાભ લેવા સમસ્ત રાબડીયા પરિવારે અનુરોધ કર્યો છે

Related Posts