મીત્રો–શુભેચ્છકો દ્રારા અભિનંદનવર્ષા
યુવા આગેવાનને મો.૯૮૯૮૬ ૧૦ર૩૦ પર લોકો પાઠવી રહયા છે શુભકામના
સરદાર પટેલ ગૃપ ગુજરાત પ્રદેશ પ્રમુખ, જીલ્લા સહકારી સંઘના પ્રમુખ, ભારતીય જનતા યુવા મોરચા પ્રદેશ ઉપાધ્યક્ષ, ભાવનગર જીલ્લા–શહેર યુવા મોરચાના પ્રભારી, સહકારી, સામાજીક, રાજકીય સેવા પ્રવૃતિ સાથે યુવાનોના માર્ગદર્શક એવા મનીષ દિલીપભાઈ સંઘાણીના તા.ર૪–જુન ના રોજ જન્મ દિવસ અંતર્ગત મીત્રો, શુભેચ્છકો દ્રારા અભિનંદન પાઠવવામા આવી રહયા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી,સહકાર મંત્રી અમીતભાઈ શાહની સહકાર –સંગઠનાત્મક કાર્યમાટે સતત દોડતા યુવા આગેવાન મનીષ સંઘાણીએ ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્રારા આયોજીત બાઈકરેલીમા સૌરાષ્ટ્રના ઈન્ચાર્જ તરીકેની અભૂતપૂર્વ યાત્રાને સફળ બનાવી તે નોંધનીય બાબત છે. સહકારી યોજનાઓના લાભાલાભ અને જનજાગૃતિ માટે શિબીર–સેમીનાર અભ્યાસવર્ગોનું આયોજન અને યુવાશકિતમા રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરવા સહકાર અને સંગઠનાત્મક કાર્યમાટે સતત દોડતી યુવાશકિત એવા મનીષ સંઘાણી યુવાનોમા ભારે ચાહના ધરાવતા હોઈ, મો.૯૮૯૮૬ ૧૦ર૩૦ ઉપર મીત્રો, શુભેચ્છકો, આગેવાનો શુભેચ્છાઓનો ધોધ વહાવી રહયાનું જણાવાયેલ છે.
Recent Comments