અમરેલી

લાઠી શહેરમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો સરકારી શાળા તરફ વળતા વાલી પ્રત્યે ખુશી વ્યક્ત અગ્રણીઓ

લાઠી શહેર માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો  લાઠી તાલુકા પ્રથમિક શાળા ખાતે કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવ માં ગુજરાત સરકાર ના અધિકારી ગામીતસાહેબ, નગર પાલિકા ના પ્રમુખ ભરતભાઇ પાડા, લાઠી શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ નાંઢા, રાજુભાઇ મોતીસરિયા, નરેન્દ્રસિંહ ગોહિલ, અશોકભાઈ કથીરિયા, સાગરભાઈ શહેર ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી પાલિકા સદસ્ય આંગણવાડી વર્કર હેલ્પર બહેનો અને વાલી અને વિદ્યાર્થી ઓની વિશાળ હાજરી માં રંગારંગ શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી શાળા ઓને ટક્કર માટે તેવી સ્કૂલો વિદ્યાર્થી ઓને કેળવણી માટે ઉત્સાહ વર્ધક વાતાવરણ અને ઉત્તમ શિક્ષણ વ્યવસ્થા થી સરકારી શાળા તરફ વળતા વાલી ઓ પ્રત્યે ખૂબ ખુશી વ્યક્ત કરતા અગ્રણી ઓ કેળવણીકારો અને શિક્ષકો આજે લાઠી શહેર માં શાળા પ્રવેશોત્સવ માં અનેકો  મહાનુભાવો ની ઉપસ્થિતિ મા ભવ્ય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયેલ 

Related Posts