વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આજે પ્રભાતફેરી અને યોગ શિબિર યોજાઈ હતી. જેમાં અમરેલીના રાજુલા તાલુકાની ભેરાઈ પે સેન્ટર શાળા, શ્રી ડુંગર કુમાર શાળા નં-૦૧, બગસરાની મેઘાણી શાળા, ભેરાઈ શાળા, ખારી મુકામે પ્રાથમિક શાળાના બાળકોએ પ્રભાતફેરીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉપરાંત રાજુલા તાલુકાના દાતરડી મુકામે પશુ ચિકિત્સા કેમ્પ યોજાયો હતો.
વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગતઅમરેલીના વિવિધ તાલુકામાં પ્રભાતફેરી-યોગ શિબિર, પશુ ચિકિત્સા કેમ્પ યોજાયા

Recent Comments