અમરેલીના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામની વૃદ્ધ મહિલા ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. જેથી મહિલાને ઈજા પહોંચતા સારવાર અર્થે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ વનવિભાગને થતા વનવિભાગની ટીમ પણ આવી પહોંચી હતી અને દીપડાનું લોકેશન મેળવવાની તજવીજ હાથ ધરી હતી
જાફરાબાદના નાગેશ્રી ગામમાં દીપડાએ વૃદ્ધ મહિલા ઉપર હુમલો કર્યો

Recent Comments