fbpx
અમરેલી

નાગેશ્રી પો.સ્ટે.ના ભાડા ગામે પ્લોટ વિસ્તારમાં જાહેરમા હારજીતનો તીનપતીનો જુગાર રમતા સાત ઇસમોને રોકડા રૂ।.૧૧,૦૬૦ / – ના મુદામાલ સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી નાગેશ્રી પોલીસ સ્ટાફની ટીમ

અમરેલી જીલ્લાના વડા હેપોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાથી જુગાર / દારૂની બદી દૂર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર / દારૂ ઉપર કડક કાર્યવાહી કરવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે નાગેશ્રી પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ શ્રી એન .એ.વાઘેલા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ નાગેશ્રી પો.સ્ટે.ના UHC મધુભાઇ નથુભાઇ પોપટ તથા UHC મધુભાઇ લખુભાઇ ભેરડા તથા પો.કોન્સ . રાજદિપસિહ દીલીપસિંહ ગોહિલ તથા પે.કોન્સ . કિશનભાઇ મશરીભાઇ શિયાળ તથા પો.કોન્સ . અનિલભાઇ વિનુભાઇ ધાફડા વિગેરે પોલીસ સ્ટાફે ચેક્કસ બાતમી આધારે નાગેશ્રી પો.સ્ટે.ના ભાડા ગામે પ્લોટ વિસ્તારમાં જાહેરમા હારજીતનો તીનપતીનો જુગાર રમતા સાત આરોપીઓને રોકડા રૂ .૧૧,૦૦૦ / – તથા ગંજીપાના નંગ ૫૨ કિ . , ૦૦ / ૦૦ મળી કુલ રૂ .૧૧,૦૦૦ / – ના મુદ્દામાલ સાથે સાત ઇસમોને ઝડપી પાડી કવોલીટી કેસ શોધી કાઢી જુગાર રમતા તમામ ઇસમો સામે જુગારધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . * જુગાર રમતા પકડાયેલ ઇસમો * ( ૧ ) પાંચાભાઇ ગોવિંદભાઇ મકવાણા , ( ર ) ચીથરભાઇ રણછોડભાઇ ડાભી , ( ૩ ) મંગાભાઇ બચુભાઇ પરમાર , ( ૪ ) અરવિંદભાઇ બાવભાઇ સાંખટ , ( ૫ ) અશ્વિનભાઇ મનુભાઇ સાંખટ ( ૬ ) ગીગાભાઇ વિરાભાઇ સાંખટ , ( ૭ ) સમભાઇ જીણાભાઇ સાંખટ , રહે.તમામ ભાડા , પ્લોટ વિસ્તાર , તા.જાફરાબાદ , જિ.અમરેલી TER આ કામગીરી નાગેશ્રી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એન.એ.વાઘેલા તથા નાગેશ્રી પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts