સુરત. પલસાણાના ચલથાણમા હર તાલિકા તેમજ કેવડા ત્રીજ ની બહેનો દ્વારા આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી તા.૩૦ ઓગસ્ટ ભાદરવા સુદ ત્રીજ મંગળવારે સુરત જીલ્લાના પલસાણા તાલુકાના ના ચલથાણ ગામે સુગર ફેકટરી માં આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિરે તેમજ સારથી એવનયુ સોસાયટી માં સોમેશ્વર મહાદેવ મંદિરે હર તાલિકા તેમજ કેવડા ત્રીજ ની બહેનો દ્વારા આસ્થા સાથે ઉજવણી કરવામાં આવેલ, વિશ્વેશ્વર મહાદેવ મંદિરે રેતીના શિવલિંગ તેમજ ફુલેરા બનાવવા મા આવેલ જેની બહેનો દ્વારા આસ્થા સાથે પુજન અર્ચન તેમજ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી,આજે હરતાલિકા તેમજ કેવડા ત્રીજ નુ અનેરું મહત્વ હોય સવારથી મંદિરોમાં બહેનોની ભીડ જોવા મળી હતી આવતીકાલ થી ગણપતિ મહોત્સવ શરુ થયો રહેલ હોય લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો
પલસાણાના ચલથાણમા હર તાલિકા તેમજ કેવડા ત્રીજ ની બહેનો દ્વારા આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી


















Recent Comments