અમરેલી

ભાજપ રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી.નડૃાજીની ઉપસ્થિતીમા ઈ–બાઈક રેલી પ્રસ્થાન

નમો કિસાન પંચાયત અંતર્ગત રાજયના જુદા–જુદા વિસ્તારમા યોજાયેલ કાર્યક્રમોમાં ભાજપના રાષ્ટ્રિય આગેવાનો અને પ્રદેશ આગેવાનો ઉપસ્થિત રહયા હતા
જેમા ગાંધીનગર મુકામે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી. નડ્ડા, પ્રદેશાધ્યક્ષ સી.આર.પાટીલ, રાષ્ટ્રિય સહકારી અગ્રણી દિલીપ સંઘાણીની ઉપસ્થિતીમા ઈ–બાઈક ને પ્રસ્થાન કરાવવામા આવેલ હતું આ તકે કિસાન મોરચાના રાષ્ટ્રિય અધ્યક્ષ, રાજકુમાર ચાહર, રાષ્ટ્રિય મહામંત્રી બાબુભાઈ જેબલીયા, કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રી હિતેશભાઈ પટેલ સહિતના કિસાન આગેવાનો ઉપસ્થિત રહયા હતા. કિસાન પંચાયત બાદ સંઘાણી સહિતના આગેવાનો
ઈ–બાઈકને લીલીઝંડીથી પ્રસાન કરાવેલ જે ૧૮ર વિધાનસભાને આવરી લેશે જેમા કાર્યકર્તાઓ બાઈક સવારી સાથે ગ્રામ્ય જનતાની વચ્ચે જનાર આ
સંગઠનાત્મક કાર્યક્રમોમાં દિલીપ સંઘાણી ઉપસ્થિત રહયા હોવાનું યાદીમા જણાવાયેલ છે.

Follow Me:

Related Posts