યુવા મહોત્સવમાં સંગીતની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનતા જે વી મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ
રવિવારના રોજ દિપક હાઈસ્કૂલ અમરેલી ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના યુવા મહોત્સવમાં સંગીતની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનતા જે વી મોદી હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ. જેમાં સમુહગીતમાં પ્રથમ નંબર તેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ : વીંછીયા પ્રતિમા , ખુમાણ દિવ્યતા , શેલાર મહેંદી , સોલંકી દક્ષા , હિમામ મહેક , સાદુંળકા ઝાંઝવી. હળવું કંઠય સંગીતમાં પ્રથમ નંબરે કનોજીયા અબ્બાસ, લોક વાદ્યમાં પ્રથમ નંબરે ગૌસ્વામી મંત્ર અને સહાયક : યાદવ દીપ, હરિયાની મિત, અને સંગીત માર્ગદર્શક : સંજયભાઈ મહેતા વીજેતા રહ્યા હતા.
Recent Comments