ભારતમાં વધી રહ્યાં છે ઓમિક્રોન XBB ના કેસ, તેના લક્ષણો જાણો
ઓમિક્રોનનો ઠમ્મ્ વેરિએન્ટ કોરોનાના વધતા કેસ માટે જવાબદાર છે. ખાસ કરીને કેરલ અને મહારાષ્ટ્રમાં. સિંગાપુરમાં પણ આ વેરિએન્ટના કેસ ઝડપથી વધી રહ્યાં છે. ઓમિક્રોન શરીરની ઇમ્યુનિટીને ચકમો આપવા માટે જાણીતો છે અને વધુ સંક્રામક પણ હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના કોવિડ તકનીકી પ્રમુખ, મારિયા વાન કેરખોવે કહ્યું, ઠમ્મ્, મ્છ.૨.૭૫ અને મ્છ.૨.૧૦.૧ નો એક પુનઃ સંયોજન સ્ટ્રેન છે. આ સબ વેરિએન્ટથી થનારા સંક્રમણની ગંભીરતા પર મારિયાએ કહ્યું- અમને ગંભીરતામાં કોઈ ફેરફાર જાેવા મળી રહ્યો નથી, પરંતુ આ સમયે તેના વિશે કંઈ કહેવું ઉતાવળ ગણાશે, કારણ કે તેનો સીમિત ડેટા ઉપલબ્ધ છે. ઓક્ટોબરના પહેલા ૧૫ દિવસમાં મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સબવેરિએન્ટ ઠમ્મ્ ના ૧૮ કેસ સામે આવ્યા છે. તેમાંથી ૧૩ કેસ પુણે, બે નાગપુર, બે થાણે અને એક અકોલાથી છે.
ઠમ્મ્ સિવાય કોવિડના અન્ય બીજા વેરિએન્ટ પણ જાેવા મળી રહ્યાં છે, જેમાં મ્ઊ.૧, જે મ્છ.૫ અને મ્છ.૨.૩.૨૦ નો સબ-વેરિએન્ટ છે. પુણેમાં તેનો એક કેસ સામે આવ્યો છે. હાલમાં ચીનમાં મ્હ્લ.૭ અને મ્છ.૫.૧.૭ વેરિએન્ટ સામે આવ્યો હતો. તેમાંથી મ્હ્લ.૭ સબ-વેરિએન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેના કેસ બેલ્જિયમ, જર્મની, ફ્રાન્સ, ડેનમાર્ક અને ઈંગ્લેન્ડમાં જાેવા મળ્યા છે. ર્ંદ્બૈષ્ઠિર્હ ઠમ્મ્ઃ શું છે લક્ષણ? એ પણ સ્વાસ્થ્ય વિભાગે પુષ્ટિ કરી છે કે અત્યાર સુધી સામે આવેલા બધા કેસ સામાન્ય છે. પુણેમાં જે મ્ઊ.૧ નો જે પ્રથમ કેસ આવ્યો છે, તે સામાન્ય છે અને અમેરિકાની યાત્રાનો ઈતિહાસ છે. ચીન પ્રમાણે ઓમિક્રોન મ્હ્લ.૭ ના લક્ષણોમાં ઉધરસ, માથામાં દુખાવો, છાતીમાં દુખાવો, ગંધમાં ફેરફાર, સાંભળવામાં સમસ્યા અને ધ્રુજારી સામેલ છે.
Recent Comments