અમરેલી

સાવરકુંડલાના ગામડોમાં જન આશીર્વાદ લેતા ધારાસભ્ય અને લોકસેવક પ્રતાપ દૂધાત

આજ રોજ સાવરકુંડલા તાલુકા ના કાનાતળાવ, હાથસની , નાના ઝીંઝુડા, ગણેશગઢ, સુરજ્વડી, ખોડિયાણા, નવા ગોરડકા. ખડસલી, ઘાંડલા, ગાધકડા, ગામમાં ધારાસભ્ય શ્રી પ્રતાપ દૂધાત દ્વારા જન આશીર્વાદ લેવા ગામો માં જન સંપર્ક કરી આશીર્વાદ મેળવી રહ્યા છે.અને ગામો ગામ થી પ્રતાપ દૂધાત ને આશીર્વાદ મળી રહ્યા છે, અને લોકો દ્વારા પ્રતાપ દૂધાત નું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જેમાં વલ્લભભાઈ ઝીંઝુવાડીયા, સાવરકુંડલા તાલુકા પ્રમુખ શ્રી મનુભાઈ ડાવરા, હાર્દિકભાઈ કાનાણી, ભરતભાઇ ગીડા, જયદીપભાઈ ખુમાણ, દુલાભાઈ ઉકાણી, અશ્વિનભાઈ ધામેલિયા, કુમનભાઇ રૈયાણી, શંભુબાપુ, પ્રવીણભાઈ રાડદિયા, ગોવિંદભાઇ વેકરીયા, ભૌતિકભાઈ સુહાગીયા, પંકજભાઈ ઉનાવા, દીપકભાઈ સભાયા,  તેમજ કાર્યકર મિત્રો સાથે રહીને પ્રતાપ દૂધાત ના આ જન સંપર્ક અને આશીર્વાદ મેળવી રહ્યા છે  રોજ સાવરકુંડલા વોર્ડ નંબર ૫ ના આમ આદમી ના અનુ. જાતિ ના હોદેદારો આપ પાર્ટી ને રામ રામ કરી ને કોંગ્રેસ પાર્ટી માં વિધિવત રીતે જોડાયેલ છે.

જેમાં શ્રી શહેર કોંગ્રેસ  ઉપ પ્રમુખશ્રી ભાવેશભાઈ બગડા તથા જિલ્લા અનુ.જાતિ ચેરમેન શ્રી હસુભાઈ બગડા, સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ ના ચેરમેન શ્રી ચિરાગભાઈ વાઘ, ની જહેમત થી આ તમામ આમ આદમી પાર્ટી નો છેડો ફાડી ને કોંગ્રેસમાં પ્રવેશ કરવામાં આવેલ હતો જેમાં સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી વિજયભાઈ ડોડીયા, કાર્યકારી પ્રમુખ શ્રી હસુભાઈ સૂચક, ચંદ્રેશભાઈ રવાણી, કિરીટભાઇ દવે, અશોકભાઇ ખુમાણ, તેમજ કાર્યકર મિત્રો હાજર રહ્યા હતા જેમાં આમ આદમી પાર્ટી ના કાર્યકર અને આપ ના અનુ.જાતિ ના પ્રમુખઆ કાર્યકર મિત્રો  કોંગ્રેસ ના ઉમેદવાર શ્રી પ્રતાપભાઈ દૂધાત ના સમર્થન માં મોટી સંખ્યામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં ખેસ પહેરી કોંગ્રેસ નીવિચાર ધારા સાથે જોડાયેલ અને તેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ કાર્યકારી પ્રમુખ શ્રી દ્વારા ખેચ પહેરાવી ને સ્વાગત કરવામાં આવ્યું હતું આમ પ્રતાપ દૂધાત ની દિવસે ને દિવસે લોકચાહના વધી રહી છે. અને લોકોમાં પણ પ્રતાપ દૂધાત તરફ ઉત્સાહ અને જુસ્સો જોવા મળી રહેલ છે. આમ પ્રતાપ દૂધાત ની દિવસે ને દિવસે લોકચાહના વધી રહી છે. અને લોકોમાં પણ પ્રતાપ દૂધાત તરફ ઉત્સાહ અને જુસ્સો જોવા મળી રહેલ છે

Related Posts