અમરેલી બાબરા ખાતે “સાવજ” શુભાંકરના માધ્યમથી “વટથી કરો વોટિંગ” અનુરોધ વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ દરમિયાન તા.૧ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ મતદાન થશે. “અવસર લોકશાહીનો” બાબરા ખાતે “સાવજ” શુભાંકરના માધ્યમથી “વટથી કરો વોટિંગ” અનુરોધ કરવામાં આવ્યો છે. Tags: Post navigation Previous Previous post: લીલીયા તાલુકામાં મતદાન જાગૃત્તિ માટે ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજવામાંNext Next post: ભાવનગરમાં મતદાન જાગૃતિ સંદર્ભે રવિવારે અલગ અલગ સ્થળોએ શેરી નાટક યોજાશે Related Posts ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલના દર્દી નારાયણો માટે અમેરિકા સ્થિત સાવલિયા પરિવારની સખાવત લાખોના મેડિકલ ઇન્સ્યુમેન્ટ અર્પણ દામનગર રસીકરણના ઉત્સાહ વચ્ચે રસીની ભારે અછત શહેરીજનો માં અસંતોષ, અવેરનેસ પછીની અગવડ, તાલુકા આરોગ્ય તંત્ર ધ્યાન આપે અમરેલીના લોકપ્રિય કોંગ્રેસી ધારાસભ્ય અને વિરોધપક્ષના નેતાપરેશ ધાનાણીની સતત મહેનત અને રજુઆત રંગ લાવી.
Recent Comments