અમરેલીમાં ડોર ટુ ડોર ભાજપનો પ્રચાર વેગવંતો
ભાજપના યુવા ઉમેદવાર કૌશિકભાઈ વેકરીયા નો ડોર ટુ ડોર દરેક સોસાયટીમાં પ્રચાર કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે . આ પ્રચાર કાર્યોમાં શહેર ભાજપ મહામંત્રી ભરતભાઈ મકવાણા , નગર સેવકો શ્રી મનીષભાઈ ધરજીયા , નરેશભાઈ મહેતા , દિપકભાઈ બાંભરોલીયા , દિલીપભાઈ બામણીયા તથા વોર્ડ નંબર ૪ ના સક્રિય કાર્યકર્તાઓ કિશોરભાઈ આ જુગિયા , નાથુભાઈ ધાધલ , અલ્પેશભાઈ અગ્રાવત , વિરજીભાઈ બોરીચા , કિશનભાઇ શિલુ , નીતિનભાઈ હિરાણી , નીતિનભાઈ સરવૈયા , કિશોરભાઈ ચૌહાણ , સંદીપભાઈ મહેતા , વિદુરભાઈ પાથર , નીલદીપસિંહ , ડી જી મહેતા , પીન્ટુભાઇ ગરાણીયા , ઇશ્વરભાઇ રાજ્યગુરુ , પ્રકાશભાઈ રાજગોર , રાજુભાઈ મકવાણા , કેતનભાઇ મહેતા , કનુભાઈ સાવલિયા , વિજયભાઈ ગુંદરણીયા વિગેરે બહોળી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા તેમ ભરત મકવાણા મહામંત્રી અમરેલી શહેર ભાજપ દ્વારા જણાવાયું છે .
Recent Comments