મોરારીબાપુ એ પોતાના પૈતૃક ગામ તલગાજરડા ખાતે મતદાન કર્યું
મહુવા તાલુકાના તલગાજરડા ગામ ખાતે ની પ્રાથમિક શાળામાં આવેલા મતદાન મથક ખાતે પૂજ્ય મોરારીબાપુએ મતદાન કરીને મતદાન ની પવિત્ર ફરજ નિભાવી હતી. આ અગાઉ બાપુએ ગુજરાતના મતદારોને પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો
Recent Comments