સાવરકુંડલા લાયન્સ કલબ દ્વારા મલયભાઈ ભટ્ટ અને મેહુલભાઈ વ્યાસને સન્માનિત કરવામાં આવ્યા.
ગઈકાલે સાવરકુંડલા લાયબ્સ કલબ સાવરકુંડલા તમામ મેમ્બર્સની એક વિચાર ગોષ્ઠિનું આયોજન કરવામાં આવેલ જેમાં લાયન્સ મેમ્બર મલયભાઈ ભટ્ટના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી તેમજ સાથે સાથે લાયન્સ મેમ્બરને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સેક્રેટરીને તાજેતરમાં જ રાજ્યપાલ દેવવ્રતજી દ્વારા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો તે બદલ તેમને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા. આ મિટિંગમાં લાયન્સ કલબ પ્રમુખ કરશનભાઈ ડોબરીયા, દેવચંદભાઈ કપોપરા, દિપકભાઈ બોઘરા,કમલભાઈ શેલાર,અને મોટી સંખ્યામાં મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા
Recent Comments