દામનગર પટેલ વાડી ખાતે ષડદર્શનચાર્ય વિદ્વાન ભાગવતચાર્ય દિપકભાઈ મહેતા નું અઢારે આલમ દ્વારા સત્કાર ગાંધર્વ પરિવાર આયોજિત શ્રીમદ્ર ભાગવત કથા શ્રવણ માં આવતા શ્રધ્ધાળુ ભાવિકો ને ભાવાત્મક દ્રષ્ટાંતો સાથે માર્મિક ટકોર કરતા વિદ્વાન વક્તા શ્રી દીપકભાઈ મહેતા નું સમસ્ત લેઉવા પટેલ સમાજ ના અગ્રણી જવેરભાઈ નારોલા હરજીભાઈ નારોલા અમરશીભાઈ સહિત સમસ્ત લેઉવા પેટલ સમજે તેમજ સમસ્ત દાઉદી વ્હોરા સમાજ ના વાલી સેફુદીનભાઈ માંકડા ઇસ્માઇલભાઈ વખારીયા સહિત ના અગ્રણી ઓ તેમજ સમસ્ત જનક્ષત્રિય મોચી સમાબ્રહ્મસમાજ સાધુ સમાજ દ્વારા ગદગદિત કરતું સન્માન કરાયું હતું કથા માં શ્રોતા ઓને રામજન્મોત્સવ શ્રી ગોવર્ધન પૂજા રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ સહિત ના ઉત્સવ માં ભાવ વિભોર કરતી શ્રી મદ્રભાગવત કથા નું રસપાન કરાવતા વક્તા નું શહેર ની અનેકો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ દ્વારા વિશિષ્ટ સન્માન કરાયું હતું
ભાગવતાચાર્ય દીપકભાઈ મહેતા નું અઢારે આલમ દ્વારા વિશિષ્ટ સન્માન













Recent Comments